New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-236.jpg)
છેલ્લા ૬ મહિનાથી ગ્રામજનોની ઊંઘ હરામ કરનાર માનવભક્ષી દીપડો નવસારીના કુરેલગામ સવારીએ નીકળતો હતો અને લોકોને ભયભીત કરીને હુમલાઓ પણ કરતો હતો.
જેમાં એક ઈસમને ઇજા પણ પોહચાડી હતી જેને ધ્યાને લઈને વનવિભાગે બે પાંજરાઓ ગોઠવ્યા હતા જેમાં આજે સવારે ૯ વાગ્યાની આસપાસ ૪ વર્ષનો દીપડો પાંજરે પૂરતા ગ્રામવાસીઓએ નિરાંતનો દમ લીધો હતો. વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લઈ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી