New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-17.jpg)
૨૦૧૯ના ચૂંટણીનો મહૉલ ધીમેધીમે ખીલી રહ્યો છે ત્યારે ઉમેદવારો પોતાની ઉમેદવારીપત્રો ભરવાનો દોર શરુ કર્યો છે જેમાં નવસારી લોકસભાના ભજપના ના ઉમેદવાર બાદ આજે કોંગ્રસના ઉમેદવાર ધર્મેશ પટેલ પોતાના ૧૦ હજાર જેટલા સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
રેલી પહેલા ધર્મેશ પટેલે ગણપતિ ગજાનન ના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને અને શહેરમાં આવીતી વિવધ મહાનુભાવો ની પ્રતિમાને ફૂલહાર પણ કર્યા હતા. જે રેલીના આકાશી દર્શ્યો પણ કેદ થયા હતા અને વિજયી બનવાના નારા સાથે કોંગીઓ દ્વારા શહેરના માર્ગો પર રેલીમાં આવેલા સર્મથકો જુમી ઉઠ્યા હતા જયારે ધર્મેશ પટેલે કલેક્ટર કચેરીએ આવીને જિલ્લા સમાહર્તાને ઉમેદવારીપત્રો ભરીને વિજય બનવાની આશાઓ વ્યક્ત કરી હતી.