રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે સમાધાન માટે તૈયાર, ભારત મધ્યસ્થી બની શકે છે!
દુનિયા | Featured | સમાચાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે.
દુનિયા | Featured | સમાચાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ યુક્રેન સાથે યુદ્ધમાં સમાધાન અંગે વાતચીત કરવા તૈયાર છે.
Featured | ધર્મ દર્શન | સમાચાર મેષ (અ, લ, ઇ): તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. આ રાશિ ના અમુક લોકો ને ભૂમિ સંબંધિત બાબતો માં ધન ખર્ચ કરવું પડી શકે છે
Featured | દેશ | સમાચાર , ઉત્તર સિક્કિમમાં ભારત-ચીન સરહદ પાસે ભારતીય સેનાનો ટ્રક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. આ દૂર્ઘટનામાં 4 જવાનો શહીદ થયા છે.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર , પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં 8માં દિવસે પેરા-જૂડો ઈવેન્ટમાં 25મો મેડલ આવ્યો.
ગુજરાત | Featured | સમાચાર , ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં રહેતા હીના જાની દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે બાપા ફ્રોમ છાપાની થીમ આધારિત કાગળમાંથી ગણેશજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી
જિલ્લામાં સંભવિત અકસ્માત ક્ષેત્રોમાં ક્રેશ બેરિયરની કામગીરી, સાઇનેઝ, અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય તેવા માર્ગો પર સફેદ પટ્ટા લગાડવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી
મેળાના મેદાનમાં રસ્સા ખેંચ અને કુસ્તી જેવી રમતોની હરીફાઈ યોજાશે. મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું, અને લાંચના નાણાં પેટે રૂપિયા 4 લાખ સ્વીકારતા આરોપી વકીલને રંગેહાથ ઝડપી પાડ્યો હતો