દાહોદ : મધ્યપ્રદેશ જતી ખાનગી બસ પલટી મારતા 8 મુસાફરો ઈજાગ્રસ્ત,અસ્કામતને પગલે મુસાફરો ભયભીત
દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે એક ખાનગી બસ અચાનક પલટી ગઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લાના માંડવવા ગામ પાસે એક ખાનગી બસ અચાનક પલટી ગઈ હતી,સર્જાયેલા અકસ્માતમાં બસમાં સવાર 8 મુસાફરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમે રણજી ટ્રોફી સેમિફાઇનલમાં બંગાળને હરાવીને અને પહેલી વાર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે.
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં, એક મહિલા અને તેના માસૂમ બાળકને મેલીવિદ્યાની શંકામાં પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે 10 રાજ્યોમાં ખાલી પડતી 37 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મતદાન તા. 16 માર્ચે થશે. હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં ચૂંટણી યોજાશે.
ભારત-પાકિસ્તાન જેવી હાઈ-વોલ્ટેજ મેચો હંમેશા નવા હીરો પેદા કરે છે, પરંતુ આ વખતે હેડલાઈન્સમાં ક્રિકેટની સાથે એક લક્ઝરી ઘડિયાળ પણ ચમકી રહી છે.
અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર કેમિકલ યુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ
ભારતમાં પહોંચ્યા પછી, પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે તેઓ AI ઇમ્પેક્ટ સમિટ માટે ભારત પાછા ફરવાનો આનંદ અનુભવે છે અને તેમનું હંમેશની જેમ ઉષ્માભર્યું સ્વાગત થયું છે.