ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર,દંડવત્ અને પદયાત્રા કરી માઈભક્તો માં અંબાના દ્વારે પહોંચ્યા
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું
"સરકાર કી આમદ મરહબા", "દિલદાર કી આમદ મરહબા"ના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું
ધાર્મિક ગ્રંથોમાં એવું સૂચિત છે કે પ્રાચીન સમયમાં ગયાસુર નામનો રાક્ષસ હતો. તેઓ વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા
હમેશા માતાજીને 16 શણગાર ગમતા હોય છે એટલે માતાજીના મંદિરે જવું હોય તો 16 શણગાર સજીને જવું જોઈએ
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મુહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સાંસદે પ્રથમ રામજીમંદિર ખાતે ગણેશ પ્રતિમાના દર્શન કર્યા હતાં અને સૌનું અભિવાદન કર્યું હતું.