New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-114.jpg)
મોદીએ કહ્યું - કોંગ્રેસ ખેડૂતો માટે મગરમચ્છના આંસૂ વહાવે છે, ખેડૂતોને MSPનો ફાયદો આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુર ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ 'કિસાન કલ્યાણ રેલી'ને સંબોધવાના છે. વડાપ્રધાન મોદીએ રેલીમાં કહ્યું કે, કોંગ્રેસ ખેડૂતો માટે મગરમચ્છના આંસૂ વહાવે છે. એટલે ખેડૂતો કોંગ્રેસને ઓળખી ગયા છે. અમને ખેડૂતો તરફથી ઘણો પ્રેમ મળ્યો. અમે ખેડૂતોને MSPનો ફાયદો આપ્યો છે. અમારી સરકારે શેરડીના ખેડૂતોને યોગ્ય ભાવ આપ્યો અને 20 લાખ ટનની ખાંડની નિકાસની પરવાનગી આપી છે.