• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

author-image
By Connect Gujarat 03 Sep 2020 in Featured ગુજરાત
New Update
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પર્સનલ  વેબસાઈટનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. અને હેકરે એકાઉન્ટ હેક કરી લખ્યું હતું કે ‘હું તમને બધાને અપીલ કરું છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં દાન કરો.’ આ દાન ક્રિપ્ટો કરન્સી બિટકોઇનમાં માગવામાં આવ્યું હતું. આ ટ્વિટ તુરંત જ ડિલીટ કરી દેવાઈ હતી.

publive-image

પીએમ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન માંગ્યુ, અને ટ્વિટરે કહ્યું અમે ઝડપથી તપાસ કરીએ છીએ. આ પહેલા જુલાઇમાં અનેક  પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા.

હેકરે એક અન્ય ટ્વિટમાં લખ્યું,‘ આ એકાઉન્ટ જોક વિક (hckindia@tutanota.com)એ હેક કર્યું છે. અમે પેટીએમ મૉલ હેક નથી કર્યું.’જોકે, હેકિંગ ક્યારે કરવામાં આવ્યું તે હજુ જાણવામાં નથી આવ્યું.

#PM Modi #PM Narendra Modi #Hacked #Twitter Account #Twitter account hacked #personal website Twitter account hacked
Related Articles
MixCollage-27-Jul-2025-08-53-PM-5345 દેશ logo logo
LIVE

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર Featured | દેશ | સમાચાર

By Connect Gujarat Desk Jul 27 2025
મધ્યમ વરસાદ ગુજરાત logo logo
LIVE

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, સુરેન્દ્રનગર,પાટણ, અને બનાસકાંઠા જિલ્લાઓ માટે રેડ એલર્ટ કર્યું જાહેર

ગુજરાતમાં સક્રિય થયેલી ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 27 2025
MixCollage-27-Jul-2025-10-03-AM-438 ભરૂચ logo logo
LIVE

ભરૂચ: હાંસોટના કતપોર ગામ નજીક દરિયાના પાણીમાં તણાયેલું કન્ટેનર આવ્યું, પોલીસ અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી

ભરૂચના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને  આવતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ દહેજ મરીન અને હાંસોટ Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 27 2025
horo 14 ધર્મ દર્શન logo logo
LIVE

રાશિ ભવિષ્ય 27 જુલાઇ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ, લ, ઇ):   પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ Featured | ધર્મ દર્શન | સમાચાર

By Connect Gujarat Desk Jul 27 2025
ભરૂચ: કલેકટર કચેરી નજીકના નવનિર્મિત સર્કલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ ગુજરાત logo logo
LIVE

ભરૂચ: કલેકટર કચેરી નજીકના નવનિર્મિત સર્કલનું MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

ભરૂચ નગર સેવા સદન દ્વારા કે.પી. સોલાર ગ્રુપના સહયોગથી કલેકટર કચેરી નજીક આવેલ સર્કલનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં સ્વામી વિવેકાનંદની ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
વરસાદ ગુજરાત logo logo
LIVE

હવામાન વિભાગની આગાહી, રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની સંભાવના

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના નાઉકાસ્ટ મુજબ, આગામી ત્રણ કલાકમાં Featured | સમાચાર

By Connect Gujarat Desk Jul 26 2025
Latest Stories
ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા logo logo
LIVE

ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    કોણ છે રૂચી ગુજ્જર ? જેણે ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભરૂચ: આમોદના રોંધ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, કારમાં સવાર 6 લોકોને ઇજા
  • ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત
  • ભરૂચ : ખાનગી બસમાં મુસાફરી કરતા યાત્રીનું શંકાસ્પદ મોત,બસ ચાલકે મારમારીને અડધે રસ્તે ત્યજી દીધો હોવાના પરિવારનો આક્ષેપ
  • ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત
  • કોણ છે રૂચી ગુજ્જર ? જેણે ભરચક થિયેટરમાં ડાયરેક્ટર પર વરસાવી ચપ્પલ
  • હરિદ્વારના માનસા દેવી મંદિરમાં કઈ અફવાને કારણે ભાગદોડ મચી?
  • જાણો સોનમર્ગમાં જોવાલાયક આ 5 સ્થળોની કુદરતી સુંદરતા વિશે
  • અંકલેશ્વર : લાયન્સ સ્કૂલ ખાતે સ્વ.વિઠ્ઠલ રાદડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
  • શ્રાવણમાં શિવજીને પ્રસાદમાં ધરાવો આ શુદ્ધ સફેદ મીઠાઇ, હલવાઇ જેવો સ્વાદ આવશે


© Copyrights 2024. All rights reserved.

Powered by