New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-266.jpg)
રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર રિબડા નજીક આવેલ ભરુડી ટોલબુથ પાસે 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 1 વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. તો બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા શાપર અને રાજકોટની હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા છે.
સમગ્ર મામલના સીસીટીવી ફુટેજ પણ હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યા છે. પોલીસે સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હાથ ઘરેલ તપાસમા મૃતક દલિત પરિવારનો એકનો એક પુત્ર હોવાનુ સામે આવ્યુ છે.
Latest Stories