New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-102.jpg)
રંગીલુ રાજકોટ હવે દિવસે ને દિવસે ગુનાખોરી તરફ ધકેલાય રહ્યુ છે. તો બિજી તરફ પોલીસે પણ આરોપીઓને સિધા દોર કરવાની નેમ લિધી હોઈ તેવુ લાગી રહ્યુ છે. ત્યારે રાજકોટ તાલુકા પોલીસ દ્રારા એક એવી ગેંગના ચાર સભ્યોને પકડી પાડ્યા છે કે જેઓ માત્ર પોતાના મોજશોખ માટે લોકોને ધાકધમકી આપી અને લૂંટ ચલાવતી ગેંગની ધરપકડ કરી છે. તો સાથો સાથ આરોપીઓએ 35થી વધુ ગુનાઓની કબુલાત પણ આપી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.50 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે
Latest Stories