New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-197.jpg)
રાજકોટમા મંગળવારના રોજ સાંજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલનનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા સુરેશ પ્રભુ, પુરૂષોતમ રૂપાલા અને કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ સમયે પુરૂષોતમ રૂપાલાએ પોતાના વકત્વયમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાપુજી કહી સંબોધિત કર્યા હતા. પોતાના ભાષણમા તેમણે જણાવ્યું હતું કે વિંગ કમાન્ડરને ૨૪ કલાકમા પાકિસ્તાને ભારતને પરત કર્યા હતા. જે પાછળનુ કારણ બાપુજીનો તાપ હતો.
Latest Stories