Connect Gujarat

હેલ્ધી કોર્ન ભેળની માણો મજા, જાણી લો બનાવવાની રીત

હેલ્ધી કોર્ન ભેળની માણો મજા, જાણી લો બનાવવાની રીત
X

વરસાદમાં મસાલેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ વધારે ભાવે છે. તેને તમે સવાકે નાસ્તામાં અથવા સાંજની ચાની સાથે સર્વ કરી શકો છો. તમારી હેલ્થનું ધ્યાન રાખતા કોર્ન ભેળ બનાવો. જો તમે બાળકો માટે તેને બનાવી રહ્યા છો તેની સીઝનિંગ તેમની પસંદ અનુસાર કરી શકો છો.

જાણી લો બનાવવાની રીત: સૌથી પહેલા કોર્નને સારી રીતે બાફી લો અને તેને સૂકાવા દો. હવે તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, બાફેલા સ્પ્રાઉટ્સ અને લીંબુનો રસ નાખો.

હવે મીંઠુ અને મરચું સ્વાદાઅનુસાર નાખીને સારી રીતે મિક્સ કરી દો. તમે ઈચ્છો તો તેમાં કોથમીર નાખી શકો છો. હવે તેને સર્વ કરો.

Next Story
Share it