Connect Gujarat
Featured

કોરોના ઇફેક્ટ : શરૂઆતી કારોબારમાં બજારમાં ઘટાડો, સેન્સેક્સ 300 અંક ગગડ્યો

કોરોના ઇફેક્ટ : શરૂઆતી કારોબારમાં બજારમાં ઘટાડો, સેન્સેક્સ 300 અંક ગગડ્યો
X

શુક્રવારે વધારાની શેર બજારનો કારોબાર શરૂ થયો. સેન્સેક્સ 358.22 પોઇન્ટ વધીને 28,623.53 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી લગભગ 3 અંકના સામાન્ય વધારા સાથે 8,356.55 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લાલ નિશાન પર પહોંચ્યા હતા.

પ્રમુખ સૂચકઆંક સેન્સેક્સ સવારે લગભગ 9.27 કલાકે 283 અંકની સાથે ગગડ્યો અને 28,031.58 પર જ્યારે નિફ્ટી પણ લગભગ તે જ સમયે 64.80 અંકના ઘટાડા સાથે 8,130.90 પર જોવા મળ્યો હતો.

Next Story