Connect Gujarat
સ્પોર્ટ્સ

IND v/s PAK :પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી

ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવા જઈ રહી છે

IND v/s PAK :પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
X

ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે થવા જઈ રહી છે. તેવામાં બંને ટીમ લાંબાગાળાના બ્રેક પછી ક્રિકેટના મેદાનમાં સામ-સામે આવશે. ઉલ્લેખનીય છે કે સ્ટાર ક્રિકેટર્સથી સજ્જ બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ કરવા ઈચ્છશે. આ ઐતિહાસિક મેચ પૂર્વે બંને ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર્સ પણ પોત-પોતાના નિવેદનો પણ આપી રહ્યા હતા.

Next Story