MAH vs SAU FINAL : કેપ્ટન ઋતુરાજે સતત ત્રીજી સદી ફટકારી, 108 રન બનાવીને આઉટ.!

અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીની ટાઈટલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહી છે.

MAH vs SAU FINAL : કેપ્ટન ઋતુરાજે સતત ત્રીજી સદી ફટકારી, 108 રન બનાવીને આઉટ.!
New Update

અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીની ટાઈટલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહી છે. સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 46 ઓવર બાદ મહારાષ્ટ્રે 5 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા છે. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સદી ફટકારી હતી. તે 131 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 108 રન બનાવીને રનઆઉટ થયો હતો.

મહારાષ્ટ્ર પ્રથમ વખત ચેમ્પિયન બનવાની નજરમાં છે. તે પ્રથમ વખત ફાઈનલ રમી રહ્યા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર બીજી વખત 50 ઓવરની આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરવા ઈચ્છશે. ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રના બેટ્સમેનોએ અસાધારણ દેખાવ કર્યો છે.

#India #Connect Gujarat #BeyondJustNews #Final Match #Ahmedabad #century #Ruturaj Gaikwad #Vijay Hazare Trophy #MAH vs SAU
Here are a few more articles:
Read the Next Article