Connect Gujarat

You Searched For "Ruturaj Gaikwad"

માહીએ પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, CSKની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપી

21 March 2024 12:29 PM GMT
એમ.એસ. ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. ઋતુરાજ ગાયકવાડ IPL 2024માં ટીમનું નેતૃત્વ કરશે.

ઋતુરાજ ગાયકવાડે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતના દિગ્ગજ બેટ્સમેનનો રેકોર્ડ તોડ્યો.

2 Dec 2023 5:32 AM GMT
ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલી ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મોટી સિદ્ધિ મેળવી હતી.

આખરે ટીમ ઈન્ડિયામાં થઈ આ ખેલાડીની વાપસી, સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ તસવીરો.!

16 Aug 2023 4:43 AM GMT
જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી20 શ્રેણી માટે મંગળવારે આયર્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે.

ઋતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન, મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર ઉત્કર્ષા સાથે લીધા સાત ફેરા..!

4 Jun 2023 11:27 AM GMT
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે...

વિજય હજારે ટ્રોફી : 14 વર્ષ બાદ સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન, મહારાષ્ટ્રને 5 વિકેટે હરાવ્યું.!

2 Dec 2022 12:25 PM GMT
વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે અમદાવાદમાં રમાઈ હતી.

MAH vs SAU FINAL : કેપ્ટન ઋતુરાજે સતત ત્રીજી સદી ફટકારી, 108 રન બનાવીને આઉટ.!

2 Dec 2022 7:10 AM GMT
અમદાવાદમાં વિજય હજારે ટ્રોફીની ટાઈટલ મેચ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઈ રહી છે.

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સર ફટકારી, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો..!

28 Nov 2022 1:22 PM GMT
મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે

રજત પાટીદારની ચાર ઇનિંગ્સમાં બીજી સદી, ઋતુરાજ બન્યો નાઈટીઝનો શિકાર

18 Sep 2022 3:23 AM GMT
ન્યુઝીલેન્ડ A ટીમ ત્રણ બિનસત્તાવાર ટેસ્ટ અને ત્રણ બિનસત્તાવાર ODI મેચો માટે ભારતના પ્રવાસે છે. પ્રથમ બે ટેસ્ટ ડ્રો થયા બાદ ત્રીજી મેચ બેંગ્લોરમાં રમાઈ...

IPL 2022: MS ધોનીની કેપ્ટનશીપે કર્યો ચમત્કાર, ચેન્નાઈએ હૈદરાબાદને 13 રને હરાવ્યું.

2 May 2022 5:05 AM GMT
એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સમાં પોતાની નવી કેપ્ટનશીપની ઇનિંગમાં શાનદાર ડેબ્યૂ કર્યું છે.

IPL 2022: ઋતુરાજ ગાયકવાડ શાનદાર ફિફ્ટી, ગુજરાત સામે તોફાની બેટિંગ

18 April 2022 6:14 AM GMT
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ઋતુરાજ ગાયકવાડે રવિવારે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં શાનદાર ફિફ્ટી ફટકારીને વાપસી કરી હતી.

IPL 2022: ઋતુરાજ ગાયકવાડ 'NPA' બન્યો, સતત ત્રીજા વર્ષે પ્રથમ ત્રણ મેચમાં ફ્લોપ

4 April 2022 8:07 AM GMT
IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ છે. રવિવારે રમાયેલી મેચમાં CSKને પંજાબ કિંગ્સ સામે 54 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IND vs WI: ટીમ ઈન્ડિયાના 7 સભ્યો કોરોના પોઝિટિવ, BCCIએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ

3 Feb 2022 5:38 AM GMT
શિખર ધવન સહિત ચાર ખેલાડીઓ અને ત્રણ સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.