સૂર્યાની સદીએ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સનું જીત્યું દિલ, પેટ કમિન્સને સૂર્યાના કર્યા વખાણ
IPL-2024માં રાજસ્થાન રોયલ્સે બીજી વખત સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું.
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.
દક્ષિણ સિનેમાની પીઢ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સામંથા રૂથ પ્રભુ તેની અદમ્ય શૈલી માટે જાણીતી છે.
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.