વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમ ઇન્ડિયાનો આ ગુજરાતી ખેલાડી બનશે વાઇસ કેપ્ટન !
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ સિનેમાની પીઢ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સામંથા રૂથ પ્રભુ તેની અદમ્ય શૈલી માટે જાણીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે સૂર્યકુમાર યાદવના 103 રનની મદદથી 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર 49 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી.
રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેદાન પર પગ મુકતાની સાથે જ બેટથી ધૂમ મચાવી દીધી હતી
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રાજસ્થાનના લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન પર અને યશસ્વી જયસ્વાલ બોલરો પર કહર બનીને તૂટી પડ્યા હતા.
150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઇનિંગના પહેલા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ તેણે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા.