CSKના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને કેમ આવ્યા, મોટું કારણ સામે આવ્યું
રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની બીજી ઇનિંગ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા.
રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની બીજી ઇનિંગ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરેલા જોવા મળ્યા હતા.
IPL ઇતિહાસના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાન માટે લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL ડેબ્યૂ કર્યું. વૈભવે તેના પહેલા જ IPL બોલ પર સિક્સર ફટકારી.
દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સ સામે જીત માટે 204 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને દિલ્હીએ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા.
શુક્રવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વરસાદથી પ્રભાવિત મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો. પંજાબ કિંગ્સે આરસીબીને 5 વિકેટે હરાવ્યું
બોલરો બાદ બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ચાર વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન બનાવ્યા.
અંકલેશ્વરના વોર્ડ નંબર-6 અને 7માં આવતા ફળીયા તેમજ વોર્ડના ખેલાડીઓ માટે પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં 24 ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં શિવ શંભુ ઇલેવન તેમજ પેન્ટર ઇલેવન વચ્ચે યોજાઈ હતી.
સતત પાંચ હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં પોતાની બીજી જીત નોંધાવી છે. CSKની ટીમે લખનઉ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સોમવારે ચેન્નઈએ એકાના
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વતી રમતા અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ (PBKS) સામે બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે ૫૫ બોલનો સામનો કરીને ૧૪૧ રનની જ્વલંત ઇનિંગ રમી.