IND vs NZ: કોણ કોની સાથે લડશે તે ભારત નક્કી કરશે, આજે ન્યુઝીલેન્ડ સાથે ટક્કર
ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આઠ વર્ષ પછી યોજાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે
ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આઠ વર્ષ પછી યોજાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ આ સિઝનની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે.
અફઘાનિસ્તાનની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઇંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. આ અપસેટને કારણે, ઇંગ્લેન્ડની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે,
મહિલા પ્રીમિયર લીગમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની ટીમો સામ સામે ટકરાઇ હતી. દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને સરળતાથી હરાવ્યું હતું.
આઇસીસી ચેમ્પિયંસ ટ્રોફી 2025ની સેમીફાઇનલ માટે બે ટીમોએ સીટ પાક્કી કરી લીધી છે ગ્રુપ-Aમાંથી ભારત અને ન્યૂઝીલેન્ડ બંને એક સાથે સેમીફાઇનલમાં પહોંચી ગયા છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ભારત સામેની કારમી હારનો સ્વીકાર કર્યો. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રિઝવાને કહ્યું કે બંને ટીમોએ સારું રમ્યું,
ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા.