WPL 2026 મેગા ઓક્શન : મહિલા ક્રિકેટરોનું નસીબ આજે ચમકશે
ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સ દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં મોટી રકમ મેળવે તેવી અપેક્ષા છે.
ભારતની વર્લ્ડ કપ વિજેતા સ્ટાર્સ દીપ્તિ શર્મા, ક્રાંતિ ગૌડ અને શ્રી ચારણી ગુરુવારે નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ મહિલા પ્રીમિયર લીગ (WPL) મેગા ઓક્શનમાં મોટી રકમ મેળવે તેવી અપેક્ષા છે.
દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટી ટેસ્ટ 408 રનથી જીતીને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો વ્હાઇટવોશ કર્યો. દક્ષિણ આફ્રિકાએ કોલકાતા ટેસ્ટ 30 રનથી જીતી લીધી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જે પરિવાર માટે મોટી રાહત છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે....
બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલી ગુજરાત પોલીસ વિભાગની DGP કપ મહિલા ખો-ખો ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે શાનદાર વિજય મેળવ્યો હવે જમ્મુ કાશ્મીરમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ
કુલદીપ યાદવે "રસ્તા" સાથે સરખામણી કરેલી વિકેટ પર, ભારતીય બેટ્સમેન અચાનક તૂટી પડ્યા, જાણે કે તેઓ મુશ્કેલ પીચ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા હોય.
પાકિસ્તાને ફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025નું ટાઈટલ જીત્યું છે. સુપર ઓવરમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશ પર રોમાંચક વિજય મેળવ્યો હતો
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન તેના જીવનના નવા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેણે પોતે શેર કરેલો તેનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.