ગુજરાત ટાઈટન્સના ઇતિહાસની સૌથી ભૂંડી હાર,દિલ્હીએ 8.5 ઓવરમા જ જીત હાંસલ કરી
ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો.
ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો.
વિઝડન ક્રિકેટર ઑફ ધ યર અવોર્ડ એ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889 થી દર વર્ષે આ યાદી બહાર પાડે છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું.
T-20 ક્રિકેટ ઈતિહાસની સૌથી આકર્ષક મેચ ચિન્નાસ્વામીના મેદાન પર રમાઈ હતી. ચોગ્ગા-છગ્ગાનો નોન-સ્ટોપ વરસાદ થયો અને રન બનાવ્યા.