Connect Gujarat
ગુજરાત

સુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી

સુરતના ઇન્ડોર સ્ટેડીયમ યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં વસિષ્ઠ વિદ્યાલયની વિધાર્થીની ઝળહળી
X

સુરત માં આવેલ પંડિત દિન દિયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે ખેલ

મહાકુંભ દ્વારા યોજાયેલ ટેકવોન્ડો સ્પર્ધામાં શાળાની વિધાર્થીની ગોહિલ કેશવી

હરેન્દ્રસિંહે u-17 વય જૂથમાં ભાગ લીધો હતો. જેમાં રાજ્ય કક્ષાએ ત્રીજો ક્રમ

પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

શાળા પરિવાર એમની આ સિદ્ધિ બદલ આનંદની લાગણી અનુભવી હતી. આ વિધાર્થીની તથા તેમના પ્રશિક્ષક પંકજ ભાઈ સાળવી અને પૂજબેન રાઠોડને ચેરમેન રમણીક ભાઈ ડાવરિયા, ડાયરેક્ટર વિજયભાઈ ડાવરિયા,રવિભાઈ ડાવરિયા,આચાર્ય મેહુલભાઈ તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

Next Story
Share it