Connect Gujarat
ગુજરાત

સુરત: મહિધરપુરા પોલીસે 1,95000 હજારના 32 મોબાઈલ ફોન સાથે બે આરોપીને પકડાયા

સુરત: મહિધરપુરા પોલીસે 1,95000 હજારના 32 મોબાઈલ ફોન સાથે બે આરોપીને પકડાયા
X

સુરત મહિધરપુરા પોલીસે ૧,૯૫,૦૦૦ હજારના ૩૨ મોબાઈલ સાથે બે આરોપીની ધરપકડ કરી છે.

સુરત મહિધરપુરા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમની પૂછપરછ કરતા તેઓ પાસેથી ચોરીના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસે વધુ પૂછપરછ કરતા તેના સાથી મિત્ર ની પણ તપાસ કરતા તેઓ પાસેથી વધુ અલગ અલગ કંપનીના ૩૦ મોબાઇલ મળી આવતા પોલીસે બંન્નેવ શખ્સોને ધરપકડ કરી હતી. આરોપીઓ અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરી નાસી જતા હતા હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આશરે ૧,૯૫,૦૦૦ હજારના ૩૨ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story