સુરત-નવસારીમાં સર્જાઈ પુરની સ્થિતિ : 30 લોકોને રેસક્યુ કરાયા

New Update
સુરત-નવસારીમાં સર્જાઈ પુરની સ્થિતિ : 30 લોકોને રેસક્યુ કરાયા

નવસારીના બીલીમોરામાં ખેતમાં અને ઝીંગા ના તળાવમાં કામ કરતા 30 લોકો ફસાયા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ લવાય.

ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત માપણી સતત બે દિવસથી વરસાદ વરસતા નવસારીમાં પુરની સ્થિતિ સર્જાતા નવસારીના બીલીમોરામાં ખેતમાં અને ઝીંગા ના તળાવમાં કામ કરતા 30 લોકો ફસાયા હતા. તંત્ર દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ લઈ અવાયા હતા.

ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સતત બે દિવસથી વરસાદ વરસતા નવસારી જિલ્લાના બીલીમોરા ખેતીમાં અને ઝીંગાના તળાવમાં કામ કરતા 30 લોકો ફસાઈ જતા તંત્ર બચાવવા માટે દોડી આવ્યું હતું. પાણીમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ સુરત એરપોર્ટ થી તમામને ફરી નવસારીમાં સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા હતા.

Latest Stories