સુરતમાં લોકશાહી પર્વ મતદાન જાગુતી માટે યુવાઓ દ્વારા કરાઇ અનોખી પહેલ

New Update
સુરતમાં લોકશાહી પર્વ મતદાન જાગુતી માટે યુવાઓ દ્વારા કરાઇ અનોખી પહેલ

સુરતમાં લોકશાહી પર્વ મતદાન જાગુતી માટે યુવાઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે. યુવા શાખા દ્વારા મતદાન સુવિધા કેન્દ્ર શરૂ કરી વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણત્રીનો સમય બાકી છે રાજકીય નેતાઓ મત મેળવા માટે પ્રચાર લાગી ગયા છે સુરત શહેરમાં પ્રથમ વખત મતદારોની સુવિધા માટે કોઈપણ રાજકીય પાર્ટીના સહયોગ વગર યુવા શાખા દ્વારા વીઆઇપી રોડ ખાતે મતદાન સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં વધુમાં વધુ મતદાન કરવામાં આવે એને લઈ કેમેપનિંગ કરી રહિયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં મતદાન જાગૃતિ પરના નાટકો અને કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરાય રહ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણીને લઇ વોટર ઇન્ફોર્મેશન લઇ તમામ માહિતીઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

Latest Stories