New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-67.jpg)
સુરત વરાછા પોલીસે બાતમીના આધારે સ્પાની આડમાં ચાલી રહેલા ફૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં પોલીસે કુલ ૮ લોકોની ધરપકડ કરી છે.
સુરત વરાછા પોલીસે બાતમીના આધારે મારૂતિ ચોક વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડો પાડ્યો હતો જ્યાં પોલીસે ૬ લલનાઓ, ૧ સંચાલક અને ૧ મદદગાર સહીત કુલ ૮ લોકોની ધરપકડ કરી છે. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાનાનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે.
Latest Stories