New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-49.jpg)
સુરતમાં લોકશાહી પર્વ મતદાન જાગુતી માટે યુવાઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી રહી છે શહેરની જાહેર દીવાલો પર મતદાન જાગૃતિ ને લઈ વિવિધ થીમ પર પેંટિંગ કરવામાં આવી હતી
સૂરતમાં વોટ કરેગા યુવા ના થીમ હેઠળ હાથ વોલ પેન્ટીગ કરવામાં આવી હતી 100 જેટલા પેંટિંગ કલાકારોએ ૩૦ જેટલા પેન્ટીગ બનાવાયા હતા. જેમાં મતદાન જાગુતી, સેનિકો ના ચિત્રો તેમજ સ્માર્ટ સૂરત ના ચિત્રો બનાવી વૉલ પેન્ટીટિંગ થકી મતદાન કરવા લોકોમાં જાગૃતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. મતદાન હમારા અધિકાર હૈ, દેશ કે લિયે વોટ કરો, અને દેશ કી તર્કકી કે લઈએ યોગદાન દે, આપકા વોટ આપ કી અવાજ ના સ્લોગન લખ્યા. હતા દેશવાસીઓ ને મતદાન કરવાની અપીલ કરી હતી.
Latest Stories