Connect Gujarat
સુરત 

સુરત: ચંદી પડવાના તહેવાર પૂર્વે આરોગ્ય વિભાગ હરકતમાં, મીઠાઇની દુકાનોમાં લેવાયા સેમ્પલ

શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે

X

ચંડી પાડવાના તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જતાં હોય છે ત્યારે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇની દુકાનમાં ચેકિંગ હાથ ધરી ઘારીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી સુરતમાં ચંડી પડવાના તહેવારને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા મીઠાઈ વિક્રેતાઓમાં ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.શહેરમાં કરોડો રૂપિયાની ઘારીની ખરીદી સુરતીઓ કરતા હોય છે

લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય તેના માટે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરી મીઠાઈ વિક્રેતાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આરોગ્ય અધિકારી ડી ઠાકોરે જણાવ્યું હતુ કે આગામી ચંદીપડવાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મીઠાઈનું ઉત્પાદન કરતા દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે.ઘારી અને મીઠાઈના નમુના લઈ સેમ્પલ લીધા બાદ તેને ફૂડ લેબની અંદર તપાસ અર્થે મોકલવામાં આવશે. રિપોર્ટ જો અખાદ્ય પદાર્થનો આવશે તો તેમની દંડાત્મક કાર્યવાહી કરવામાં

Next Story