સુરત : સચિન GIDCમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બાજુના ખાતાની દીવાલ પડતાં ચાર દબાયા, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 45 વર્ષીય દિનેશભાઈ અને 24 વર્ષીય મિલનભાઈને અચાનક ગુંગળામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા.
પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી
સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) એવી સુરત માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આજે વરણી કરવામાં આવી
વેરાવળ સોમનાથ પંથકના ડો. અતુલ ચગ આપઘાત મામલે સુરતમાં લોહાણા સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે
કેનાલમાં ગાબડું પડતા પાણી ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.