સુરતમાં પ્રેમિકાએ રૂપિયા માગતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી, પ્રેમિકા મહારાષ્ટ્રથી મળવા આવી હતી
મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી.
મૃતક મહિલા મૂળ મહારાષ્ટ્રની વતની છે અને ઘટના બની તે જ દિવસે તેણી સુરત આવી હતી.
વેપારીએ વિધર્મીના દબાણને દૂર કરાવવાની જૂની અદાવતમાં હુમલો કરાયો હોવાની આશંકા છે.
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી
પિતાએ સગા દીકરાઓ અને દીકરી પર મટન કાપવાના છરાથી હુમલો કરી દીધો હતો. જેમાં એક દીકરીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી
પોલીસ તપાસમાં આરોપી ટ્રક ચલાવી સુરત આવ્યો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
સુરત શહેરમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ લૂંટ કરવા આવેલા ઈસમો સામે પ્રતિકાર કરતા એક કામદારની હત્યા કરી નાખવામાં આવી છે
ખાવાનું અને ભીખ માંગવાના બહાને મહિલાઓ જે તે દુકાનોમાં પ્રવેશીને દુકાનદારની નજર ચૂકવીને લાખોના મત્તાની ચોરી કરી ફરાર થઈ જતી હતી