સુરત: નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ,ડી.જે.પાર્ટીનું આયોજન

નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ કોલેજમાં ડી.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત: નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ,ડી.જે.પાર્ટીનું આયોજન
New Update

સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ કોલેજમાં ડી.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરતમાં 2022ની વિદાય સાથે 2023ને આવકારવા કોલેજોના વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બ્લેક ડ્રેસ કોડ,સૂટ સાડીના ડ્રેસ કોડ સાથે વિદ્યાર્થીઓ કોલેજમાં ડીજેના તાલે ઝુમી રહ્યા છે. સુરતીઓ દરેક તહેવાર ધામધૂમતી ઉજવતા હોય છે ત્યારે આવતીકાલે નવા વર્ષની શરૂઆત થવાની હોય 2022ને વિદાય સાથે 2023ને આવકારવા વિદ્યાર્થીઓ ડી.જે.ની સાથે ગુજરાતી,હિન્દી ગીતો પર ડાન્સ કરી ઉત્સવ મનાવી રહ્યા છે

#DJ party #celebrate #organized #BeyondJustNews #New Year #Connect Gujarat #college students #Gujarat #Surat
Here are a few more articles:
Read the Next Article