સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી, ફટાકડા સહિતની ચીજવસ્તુનું વિતરણ કર્યું
સુરત શહેરના મજુરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના બાળકો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.