અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..!
ખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન