અંકલેશ્વર: રૂ.5માં ભોજન પૂરું પાડતા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રનો પ્રારંભ મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ અન્નપૂર્ણા યોજનાના કેન્દ્રનો પ્રારંભ શ્રમિકોને રૂ.5માં ભોજન મળશે મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત જિલ્લામાં…
