Featured ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’નું ટ્રેલર થયું લોન્ચ; 17 ડિસેમ્બરે થશે રિલીઝ Dec 9, 2021 1 min read દોઢ મિનિટના ટ્રેલરમાં આ મહિલાઓની મસ્તી છે, હાસ્ય છે, રુદન છે અને જિંદગી સાથેની લડાઈ છે