હળવદ: મીઠાના કારખાનાની દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોત,મોતના આંકડા વધવાની શક્યતા
હળવદ GIDCમાં આવેલ મીઠાના કારખાનામાં દીવાલ ધરાશયી થતા દટાઈ ગયેલા 12 શ્રમિકોના મોત નિપજ્યા છે.