🔴 Breaking
IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…IPL 2027ની હરાજીની તારીખ જાહેર! 16 ડિસેમ્બરે ગોવામાં ખેલાડીઓ પર લાગશે બોલીડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર: નામ-સરનામું બદલવાની ₹200 ની ફી માફબ્રાઝિલમાં રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કડક મુકાબલામાં કન્ઝર્વેટિવ ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારોને હરાવીને ફરી એક વાર સત્તા કરી હાંસલભરૂચની જામા મસ્જિદ વિવાદમાં મોટો કાનૂની વળાંક, હાઈકોર્ટની ASI, મસ્જિદ ટ્રસ્ટ, કલેક્ટર અને રાજ્ય સરકારને નોટીસઅંકલેશ્વર: SMCની ટીમે 2 અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.1 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્તભરૂચ: દહેજમાં રિલાયન્સ ગેટ નંબર-4 નજીક ટેન્કરની અડફેટે મહિલા ડોક્ટરનું મોત, પતિની નજર સામે પત્નીએ જીવ ગુમાવ્યોભરૂચ: રેલવે સ્ટેશન પર પુરી-અમદાવાદ ટ્રેનમાંથી ₹2.93 લાખની કિંમતનો 5.877 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયોભરૂચ : રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ અને શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા વિજ્યા દશમી શતાબ્દી કાર્યક્રમ યોજાયો…

Tag: <span>accident</span>

ભરૂચ:સ્ટેશન રોડ પર એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા ગંભીર ઇજાગ્રસ્ત

May 23, 2026 1 min read

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટર બહાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, એસટી બસના ચાલકે…

ભાવનગર : ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ ધડાકાભેર કાર અથડાતા 3 લોકોના મોત

May 20, 2026 1 min read

 ભાવનગર ધોલેરા રોડ નજીક હૃદયના ધબકારા રોકી દેતી એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં મોડી રાત્રે એક…

સુરેન્દ્રનગર : રાજકોટ-ચોટીલા હાઈવે પર લક્ઝરી બસ બની ફાયર બોલ,બસ અને ડામરના ટેન્કર વચ્ચે પ્રચંડ ટક્કર, 4 મુસાફરો જીવતા ભૂંજાયા

May 14, 2026 1 min read

ડામર ભરેલા ટેન્કરનું ટાયર અચાનક ફાટતા ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બરાબર એ જ સમયે પાછળથી આવતી બસ ટેન્કર…

ભરૂચ: ટંકારીયા કંબોલી રોડ પર વાન અને રીક્ષા વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત !

May 13, 2026 1 min read

અકસ્માત એટલો ભયાનક હતો કે એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોકોને ઈજા પહોંચતા…

ભરૂચ : ઝઘડિયાના ગોવાલી ગામે હાઈવા ટ્રકની અડફેટે રાહદારીનું કમકમાટીભર્યું મોત

May 12, 2026 1 min read

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. ઝઘડિયાના ગોવાલી ગામ પાસે એક બેફામ દોડતી…

દાહોદ : લીમખેડા પાસે લક્ઝરી બસ પલટી,ઉજ્જૈનથી પરત ગોધરા જતી બસનો અકસ્માત, 20 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

May 8, 2026 1 min read

પ્રતાપપુરા કોલીયારી પાસે એક ખાનગી લક્ઝરી બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો…

પંચમહાલ : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મોડી રાત્રે ભયાનક અકસ્માત, પંડ્યા પરિવારના 3 સભ્યોના મોત,8 વર્ષની બાળકી ગંભીર

May 5, 2026 1 min read

સુરતથી પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામે જઈ રહેલા એક બ્રાહ્મણ પરિવારના 3 સભ્યોને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા…

ભરૂચ: એક્સપ્રેસ હાઇવે પર માતર નજીક ટાયર સાફ કરી રહેલ કન્ટેનર ચાલકનું કારની ટકકરે મોત, અન્ય 2 લોકોને ઇજા

May 3, 2026 1 min read

દિલ્હી–મુંબઈ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક યુવાન ડ્રાઈવરે જીવ ગુમાવ્યો છે અને અન્ય એક વ્યક્તિ…

સુરત : અલથાણ વિસ્તારમાં વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત,ડમ્પર અને એક્ટિવા વચ્ચે ટક્કર,એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત

May 2, 2026 1 min read

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા મેટ્રો મોલ પાસે એક બેકાબૂ ડમ્પરે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ…

અંકલેશ્વર: કોસમડી નજીક 2 બાઈક સામસામે ભટકાય, 3 લોકો ઇજાગ્રસ્ત

May 2, 2026 1 min read

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલા મોડા ફળિયા વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. પદ્માવતી કોમ્પલેક્ષ સામે બે બાઈક…