ગુજરાત વલસાડ : પારડીના ગોઇમા ગામે પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં આક્રોશ, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.. Apr 28, 2022 1 min read વલસાડના પારડીના ગોઇમા ગામ ખાતે આવી રહેલ પાવર પ્રોજેકટને લઈને આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે.