ઓસ્ટ્રેલિયામાં અમેરિકન મિલીટરીનું પ્લેન ક્રેશ, મિલિટરી એક્સરસાઇઝમાં સામેલ 20 યુએસ મરીન હતા સવાર…
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી લશ્કરી કવાયત દરમિયાન આજે રવિવારે લગભગ 20 યુએસ મરીનને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું.