🔴 Breaking
ભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશભરૂચ: આમોદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષભરૂચ: મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, ખાંડ-ગોળ સાથે રાખી વિરોધ નોંધવાયોભરૂચ: Little Miracle Pre-school દ્વારા વડીલોના ઘર ખાતે રક્ષાબંધનના પર્વની અનોખી ઉજવણીભરૂચ તાલુકાના પારખેત ગામે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયોઅંકલેશ્વર: ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ,મોટી દુર્ઘટના ટળીભરૂચ:  કરમાડ-વાંસી રોડ પર પુન: એકવાર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર તૂટ્યો, દુર્ઘટના ટળીભરૂચ: માલધારી સમાજ દ્વારા ચોથી સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમીના પર્વની કરાશે ઉજવણીસુરત : સાયબર ક્રાઇમ સેલને મળી મોટી સફળતા,આંતરરાજ્ય ડેટા એન્ટ્રી અને ચાઈનીઝ ગેંગ સાયબર ફ્રોડનો પર્દાફાશભરૂચ: આમોદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કથિત લઠ્ઠાકાંડ મામલે સરકાર સામે રોષ

Tag: <span>Ankleshwar GIDC</span>

અંકલેશ્વર: જી.આઈ.ડી.સી.પોલીસે દેસાઈ ફાર્મ પાસેથી શંકાસ્પદ પાઇપ લઈ જતા બાઈક સવારને ઝડપી પાડ્યો

Sep 26, 2025 1 min read

પોલિસને બાતમી મળી હતી કે એક ઇસમ બાઇક પર શંકાસ્પદ પાઇપનો જથ્થો લઈ હાઇવે ઉપરથી પસાર થઈ રહ્યો…

અંકલેશ્વર: GIDCની ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના સમાનની ચોરી કરનાર સિક્યુરીટી ગાર્ડની પોલીસે કરી ધરપકડ

Sep 26, 2025 1 min read

કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને…

અંકલેશ્વર: GIDCની આદર્શ નિવાસી શાળામાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો, કાયદાની આપવામાં આવી સમજ

Sep 16, 2025 1 min read

આદર્શ નિવાસી શાળા ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારમાં મહિલા PSI વૈશાલી આહીરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત…

અંકલેશ્વર: GIDCમાં મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકવાની માંગ, કોંગ્રેસ દ્વારા તંત્રને કરાય રજુઆત

Sep 12, 2025 1 min read

અંકલેશ્વર GIDCમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મર્હુમ અહેમદ પટેલની પ્રતિમા મુકવાની માંગ સાથે નોટીફાઇડ એરિયા કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદનપત્ર…

અંકલેશ્વર: GIDCમાં આવેલ ડેક ઇન્ડિયા કંપનીમાંથી રૂ.6.51 લાખના મશીનરીના સમાનની ચોરી, સિક્યુરિટી ગાર્ડે જ ચોરીના ગુનાને આપ્યો અંજામ

Sep 11, 2025 1 min read

કંપનીમાં મટીરિયલ્સની યુનીટમાં રાત્રી ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કન્ડેય અવધેશ મોર્યાએ અન્ય 3 ઈસમો સાથે મળી ચોરીના ગુનાને…

અંકલેશ્વર: GIDCમાં આવેલ વોકહાર્ટ કંપનીમાં પગાર વધારાની માંગ સાથે કર્મચારીઓનો હોબાળો

Sep 9, 2025 1 min read

અંકલેશ્વર GIDCમાં આવેલી દવા ઉત્પાદક કંપની વોકહાર્ટમાં કામદારો દ્વારા પગાર વધારો અને અન્ય લાભોની માંગ સાથે કંપની મેનેજમેન્ટ…

અંકલેશ્વર: GIDCમાં આવેલ મેઘમણી કંપની બહારથી ચોરી થયેલ બાઈક સાથે પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ

Sep 6, 2025 1 min read

ચોરી થયેલ બાઈક સાથે અંકલેશ્વર પોલીસે વાલિયા તાલુકાના કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયકને ઝડપી પાડી…

અંકલેશ્વર: GIDCમાં નવજીવન ગ્રાઉન્ડ પર ભવ્ય લોકડાયરો યોજાયો, અપેક્ષા પંડ્યા સહિતના કલાકારોએ બોલાવી રમઝટ

Sep 3, 2025 1 min read

NSC અને NYG ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં જાણીતા કલાકાર અપેક્ષા પંડ્યા,…

અંકલેશ્વર: GIDCમાં નવજીવન યુવા ગ્રુપ દ્વારા શ્રીજીની ભવ્ય આગમન યાત્રા, આતશબાજીથી રોશનીનો ઝગમગાટ

Aug 24, 2025 1 min read

દુંદાળાદેવ ભગવાન શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઠેર ઠેર…

અંકલેશ્વર: GIDCમાં ગઠિયાઓ ખેલ કરી ગયા, મહિલાને દાન અપાવવાનું કહી રૂ.1.67 લાખના દાગીના પડાવી ફરાર

Aug 20, 2025 1 min read

ગઠિયાઓએ મહિલાએ પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને કાનની કળી કઢાવી તેને મૂકી દેવાનું કહી મહિલાની નજર ચૂકવી 1.67 લાખના…