🔴 Breaking
ભરૂચ: 10 દિવસના આતિથ્ય બાદ દશામાની આજે વિદાય, ઝાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે તૈયારીઓ પૂર્ણભરૂચ: વાલિયામાં જોખમી સ્ટંટ કરનાર બાઈક ચાલકની પોલીસે કરી અટકાયત, ફરી રીલ બનાવતા પોલીસે પાઠ ભણાવ્યોશેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 188 પોઈન્ટ ઉછળ્યોMahindra XEV 9S હવે 6-સીટર, કેપ્ટન સીટ સાથે નવું વેરિઅન્ટ કર્યું લોન્ચખાંડના ભાવ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, આયાત ડ્યુટી હટાવાઈરાશિ ભવિષ્ય 21 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોમાં ખુશીનર્મદા : ઝરવાણીમાંથી ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ, 37.5 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ…ભરૂચ: 10 દિવસના આતિથ્ય બાદ દશામાની આજે વિદાય, ઝાડેશ્વરના નર્મદા પાર્ક ખાતે તૈયારીઓ પૂર્ણભરૂચ: વાલિયામાં જોખમી સ્ટંટ કરનાર બાઈક ચાલકની પોલીસે કરી અટકાયત, ફરી રીલ બનાવતા પોલીસે પાઠ ભણાવ્યોશેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 188 પોઈન્ટ ઉછળ્યોMahindra XEV 9S હવે 6-સીટર, કેપ્ટન સીટ સાથે નવું વેરિઅન્ટ કર્યું લોન્ચખાંડના ભાવ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય, આયાત ડ્યુટી હટાવાઈરાશિ ભવિષ્ય 21 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસસોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોમાં ખુશીનર્મદા : ઝરવાણીમાંથી ગાંજાના ગેરકાયદેસર વાવેતરનો પર્દાફાશ, 37.5 કિલો ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ…

Tag: <span>Ankleshwar</span>

અંકલેશ્વર સહિત રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યુ, કોરોનાને રોકવા સરકારે લીધો નિર્ણય

May 4, 2021 1 min read

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા…

અંકલેશ્વર : જૈન સોશિયલ ગ્રુપ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાઇ રક્તદાન શિબિર, તમામ સભ્યોએ કર્યું રક્તદાન

Apr 30, 2021 1 min read

કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડત આપવા માટે અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે દર્દીઓને પૂરતા પ્રમાણમાં…

અંકલેશ્વર : પાલિકાના કોંગ્રેસના સભ્યનું નિવેદન, કોવીડના દર્દીઓને વોર્ડના સભ્યોના ઘરની બહાર લઇ જાવ

Apr 30, 2021 1 min read

અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યએ કોરોનાના દર્દીઓને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કોરોનાના દર્દીઓને જે તે વોર્ડના સભ્યોના…

અંકલેશ્વર : નગરપાલિકાઓમાં વિવિધ સમિતિઓની રચના, જુઓ કોણ બન્યું ચેરમેન

Apr 30, 2021 1 min read

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકામાં વિવિધ સમિતિઓના ચેરમેન તથા તેના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં રાજયમાં…

અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના એમડી એમ.એસ.જોલીનું નિધન

Apr 26, 2021 1 min read

અંકલેશ્વર અને પાનોલીમાં નામના ધરાવતાં પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી હવે આપણી વચ્ચે નથી રહયાં. કોરોનાના…

અંકલેશ્વર : વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નંબર ૩માં શેરી લાયબ્રેરીનું કર્યું લોકાર્પણ

Apr 23, 2021 1 min read

અંકલેશ્વર ખાતે જે. એન. પીટીટ લાયબ્રેરી પરીવાર તથા અખિલ હિંદ મહિલા પરિષદ અંકલેશ્વર દ્વારા વિશ્વ પુસ્તક દિનની ઉજવણીના…

અંકલેશ્વર : ગડખોલ CHC ખાતે નમો કોવીડ હોસ્પિટલનો પ્રારંભ, દર્દીઓને થઇ રાહત

Apr 23, 2021 1 min read

ભરૂચ જિલ્લામાં કોરોનાના દર્દીઓ વધી રહયાં છે ત્યારે દર્દીઓને ઘર આંગણે સારવાર મળી રહે તેવો અભિગમ સરકારે અપનાવ્યો…

અંકલેશ્વર : ઇકો કાર ચોરી ભાગતાં યુવાનોનો ડ્રાયવરે કર્યો પીછો, જુઓ કેમ એક આરોપી નદીમાં કુદી ગયો

Apr 22, 2021 1 min read

અંકલેશ્વરમાં કાર લુંટીને ભાગી રહેલાં બે લુંટારૂઓ પૈકી એકએ અમરાવતી નદીના બ્રિજ પરથી નીચે ઝંપલાવી દેતાં તેને ગંભીર…

અંકલેશ્વર : કોરોના સંક્રમણને રોકવા જીઆઈડીસી વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન, લોકોએ આપ્યું બંધને સમર્થન

Apr 17, 2021 1 min read

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શનિવારના રોજ…

અંકલેશ્વર: સરકારી દવાખાને ટેસ્ટિંગ અને રસીકરણ સેન્ટરનો પ્રારંભ

Apr 15, 2021 1 min read

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા નગર પાલિકા સંચાલિત સરકારી દવાખાને કોરોના રસીકરણ અને ટેસ્ટિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે…