ન્યૂઝ ICC Women’s World Cup 2022 : ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું Mar 25, 2022 1 min read ICC મહિલા વર્લ્ડ કપની 25મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું.