ગુજરાતબનાસકાંઠા : કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગેના વિવાદાસ્પદ નિવેદન મામલે તંત્રને આવેદન, MLA જીજ્ઞેશ મેવાણી ઉપસ્થિત રહ્યા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કર્ણાવત કોલેજમાં મહિલા સંમેલનમાં વિધર્મ અંગે અપાયેલ વિવાદાસ્પદ નિવેદન મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસ લઘુમતી સેલ દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાગરાના વેંગણી ગામે 10 વર્ષથી પાણીનો પ્રશ્ન, કલેકટરને આવેદનપત્ર પાઠવી કરી રજુઆત ગ્રામજનોએ અનેક વાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઊઠાવી છે. By Connect Gujarat Desk 09 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના દહેગામના મસ્જિદ- મદ્રેસાના હોદ્દેદારો સામે ગુનો નોંધવાની માંગ, DYSPને કરાય લેખિત રજુઆત ભરૂચના જંબુસર તાલુકાના દહેગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે ડીવાયએસપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મજદૂર સંઘ દ્વારા પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવાયું,પ્રશ્નોના નિરાકરણની માંગ ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ને આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પ્રશ્નોના નિરાકરણ ની માંગ કરાઈ હતી. By Connect Gujarat Desk 18 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ખેડૂત અસરગ્રસ્તોએ કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર,ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરવાની માંગ ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat Desk 17 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : કપરાડાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે 36 ગામના અગ્રણીઓનું તંત્રને આવેદન... કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: લારી,ગલ્લા,પાથરણા વાળાઓ માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસીની આપ દ્વારા કરાઈ માંગ ભરૂચના લારી,ગલ્લા,પાથરણા વાળા વેપારીઓ માટે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકા ખાતે સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવી જગ્યા ફાળવી આપવાની માંગ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લા કોંગ્રેસ દ્વારા અકસ્માત સર્જાતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર ભરૂચમાં ઉદ્યોગોમાં ગંભીર અકસ્માત સર્જાતા કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે,ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલા ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. By Connect Gujarat Desk 06 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ, આદિવાસી સંવિધાન સેનાએ માંગ કરી ભરૂચમાં બાળકી પર દુષ્કર્મ અચરનાર નરાધમને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn