Connect Gujarat

You Searched For "BCCI"

WTCની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી

23 May 2023 3:00 AM GMT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની નવી કિટ સ્પોન્સર જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમના નવા કિટ સ્પોન્સર...

BCCI દ્વારા મહત્વનો નિર્ણય, ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે

17 May 2023 4:15 PM GMT
પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચને લઈને બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં...

ઋષભ પંત નેશનલ ક્રિકેટ એકેડમીમાં અંડર-16 ક્રિકેટરોને મળ્યો, BCCIએ શેર કરી તસવીરો

10 May 2023 3:27 AM GMT
ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઘણા સમયથી ક્રિકેટથી દૂર ચાલી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનો અકસ્માત થયો હતો.

વિરાટ કોહલીએ ગંભીર સાથેની માથાકૂટમાં BCCIને લખ્યો પત્ર, ગંભીર અને નવીન-ઉલ-હકનો પણ કર્યો બચાવ

7 May 2023 6:44 AM GMT
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

RCB vs LSG: મેદાનમાં ચર્ચા બાદ વિરાટ-ગંભીર પર BCCIની કડક કાર્યવાહી, આ અફઘાન ખેલાડીને બક્ષવામાં ન આવ્યો

2 May 2023 6:04 AM GMT
IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ ખૂબ જ વિવાદાસ્પદ રહી હતી.

અર્શદીપે બે વાર તોડયા સ્ટમ્પ, BCCIને થયું લાખોનું નુકસાન, વાંચો કેમ?

23 April 2023 5:00 AM GMT
IPL 2023ની 31મી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 13 રનથી હરાવ્યું હતું.

BCCI એ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી કરી જાહેર

27 March 2023 4:14 AM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ 2022-23 સીઝન માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની વાર્ષિક કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. જણાવી દઈએ કે આ વાર્ષિક...

ભરૂચનું “ગૌરવ” : BCCIની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીના ટોપ-10માં બલેશ્વરની મુસ્કાન વસાવાએ સ્થાન મેળવ્યું

23 Feb 2023 2:16 PM GMT
બીસીસીઆઈએ ઉત્કૃષ્ટ પ્રર્દશન કરતા ડોમેસ્ટીક બેસ્ટ બોલર અને બેટીંગ કરતા કિક્રેટ પ્લેયરની યાદી બહાર પાડી

BCCIએ 2023 બોર્ડર-ગાવસ્કર શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

19 Feb 2023 3:12 PM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2023 બોર્ડર-ગાવસ્કર શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. જાણો ટીમ...

સ્ટિંગ ઓપરેશન બાદ ચેતન શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર પદેથી આપ્યું રાજીનામું

17 Feb 2023 7:40 AM GMT
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશન બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની T20 અને વન ડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત

14 Jan 2023 3:26 AM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ મહિને ન્યુઝીલેન્ડ સામે રમાનારી T20 શ્રેણી અને વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ટી-20 સિરીઝમાં...

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે બીજી T20, ઇજાગ્રસ્ત સંજુ સેમસન બહાર

5 Jan 2023 7:02 AM GMT
ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે.