Featured મનસુખ વસાવાનો આક્ષેપ..! : તંત્રના અધિકારીઓની મિલીભગતથી ભરૂચ-ઝઘડીયામાં દોડતા ઓવરલોડ વાહનો..! May 29, 2024 1 min read RTO સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપારડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે.