Connect Gujarat

You Searched For "CAA"

CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- ભારતીય મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી

13 March 2024 5:17 AM GMT
CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે...

CAA : નાગરિકત્વની અરજી માટે પોર્ટલ ખૂલ્યું, 9 માંથી કોઈ એક દસ્તાવેજ જોઈશે

13 March 2024 4:53 AM GMT
નવી દિલ્હી સીએએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ indiancitizenshiponline.nic.in લોન્ચ કર્યું છે. તેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં...

CAA : નાગરિકત્વની અરજી માટે પોર્ટલ ખૂલ્યું, 9 માંથી કોઈ એક દસ્તાવેજ જોઈશે

13 March 2024 4:53 AM GMT
નવી દિલ્હી સીએએ લાગુ કરાયા પછી કેન્દ્ર સરકારે અરજી કરવા વેબ પોર્ટલ indiancitizenshiponline.nic.in લોન્ચ કર્યું છે. તેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં...

નાગરિકતા સંશોધન કાયદા CAA સાથે જોડાયેલી 200થી વધારે અરજીઓ પર SCમાં આજે સુનાવણી

12 Sep 2022 6:15 AM GMT
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની સંવૈધાનિક તેને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે સુનાવણી કરશે.

સુપ્રીમ કોર્ટ તા. 12 સપ્ટેમ્બરે CAA વિરુદ્ધની અરજીઓ પર સુનાવણી કરશે...

8 Sep 2022 8:27 AM GMT
સુપ્રીમ કોર્ટે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચર્ચાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને સ્વીકારી લીધી છે.

દિલ્હી હિંસા માટે સરકારે લીધો મોટો નિર્ણય, એસ.એન. શ્રીવાસ્તવને સોપાયો પોલીસ કમિશનરનો કારોભાર

28 Feb 2020 7:25 AM GMT
દિલ્હી માટે મોટા સમાચાર સામે આવ્યા છે, નાગરિકતા સંશોધન કાનૂન અને કાયદાના સમર્થકોવચ્ચે દિલ્હીમાં ચાલી રહેલ હિંસાના પગલે 1985ની બેચના એસ.એન....

દિલ્હીમાં હિંસા ફેલાવવાનું કારણ આપ અને કોંગ્રેસ : પ્રકાશ જાવડેકર

28 Feb 2020 2:55 AM GMT
દિલ્હીમાં છેલ્લા 5 દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યોછે. ભાજપે દિલ્હીમાં હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવ્યાછે. ગત વર્ષે ડિસેમ્બરમાં...

દિલ્લી: સાંપ્રદાયિક હિંસામાં અત્યાર સુધી 13ના મોત, સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા

26 Feb 2020 2:38 AM GMT
ઉત્તર-પૂર્વ દિલ્હીમાં CAA વિરોધ ચાલી રેહલા પ્રદર્શનોમાંહિંસા ભડકતા સ્થિતિ બેકાબૂ બની છે. સતત ત્રણ દિવસ ચાલી રહેલી હિસાના પગલેજનજીવન ખોરવાયું છે,આ CAA...

દિલ્હી : ભજનપુરામાં CAA વિરોધી પ્રદર્શન બન્યું હિંસક, હેડ કોન્સ્ટેબલ સહિત ચારના મોત

25 Feb 2020 2:51 AM GMT
CAAના વિરોધમાં દિલ્હીના મૌજપુર પછી ભજનપુરામાંપણ પ્રદર્શન હિંસક રૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓએવાહનોમાં ભારે તોડફોડ કરી અને વાહનોને આગચાંપી...

સુરત : CAAના સમર્થનમાં નીકળેલી રેલીમાં મુખ્યમંત્રીના કોંગ્રેસ પર પ્રહારો

9 Feb 2020 11:09 AM GMT
દિલ્હીવિધાનસભાની ચુંટણીના એકઝીટ પોલથી ગરમાયેલા માહોલ વચ્ચે સુરતમાં સીએએના સમર્થનમાંરેલી યોજવામાં આવી હતી. જેમાં હાજર રહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ...

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે CAA-NRCના સમર્થનમાં રામધૂન સહિત ધરણાં યોજાયા

5 Feb 2020 10:00 AM GMT
સાબરકાંઠા જિલ્લાનાપ્રાંતિજ ખાતે CAA અને NRCના સમર્થનમાં રામધૂન તથા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો.પ્રાંતિજના ભાખરીયા બસ સ્ટેન્ડ...

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: 7500 રૂપિયા બેરોજગારી ભથ્થું અને 300 યુનિટ વીજળી મફત કરશે, CAAને કોર્ટમાં પડકારશે

2 Feb 2020 1:22 PM GMT
દિલ્લી વિધાનસભાચૂંટણી માટે કોંગ્રેસે આજે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. 2015ની વિધાનસભા ચૂંટણીમાંઉંધા માથે પટકાયેલ કોંગ્રેસે સત્તા પરત કરવા લુભાવનારા...