ગીર સોમનાથ : ‘જે જીતી શકે તેમ નથી તેવા લોકો કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે’ આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? : ડો.રઘુ શર્મા
સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકોનું સોમનાથ સાંનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશ - સ્થાનિક પક્ષના આગેવાનો મંથન કરવાના…
સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકોનું સોમનાથ સાંનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશ - સ્થાનિક પક્ષના આગેવાનો મંથન કરવાના…
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.