Connect Gujarat

You Searched For "Election 2021"

આજથી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયાના શ્રી ગણેશ,ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરાયું

29 Nov 2021 7:24 AM GMT
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 10879 ગામોની ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે.

વલસાડ : વાપી નગરપાલિકાની ચુંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન, કોઇ અનિચ્છનીય બનાવ નહિ

28 Nov 2021 12:57 PM GMT
વાપી નગરપાલિકાની 44માંથી 43 બેઠકો માટે રવિવારના રોજ શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું.

ગાંધીનગર : રાજયની 10 હજારથી વધારે ગ્રામ પંચાયતોમાં 19મી ડીસેમ્બરે ચુંટણી યોજાશે

22 Nov 2021 1:42 PM GMT
18 હજારમાંથી 10 હજાર ગામોમાં થશે ચુંટણી આજથી આચારસંહિતા આવી અમલમાં 19મીએ મતદાન અને 21મી થશે મત ગણતરી

દાદરાનગર હવેલીમાં "ડેલકર" પરિવારનો દબદબો, કલાબેન ડેલકરનો વિજય

2 Nov 2021 10:18 AM GMT
આ બેઠક જીતવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું પણ કામ લાગ્યું ન હતું.

ગુજરાત: ગ્રામપંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર વાંચો શું લેવાયો નિર્ણય !

15 Oct 2021 9:14 AM GMT
ગુજરાતમાં આગામી વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તે પહેલા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ તેવા ભણકારા વાગી રહ્યા છે, મહત્વનું છે કે ચૂંટણી પહેલા...

રાજ્યમાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી:2 પર ભાજપનો કબ્જો તો 1માં કોંગ્રેસની સત્તા

5 Oct 2021 11:43 AM GMT
રાજયમાં ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઇ હતી જેમાં 2 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો તો એક નગરપાલિકામાં કોંગ્રેસે સત્તા મેળવી હતી

પશ્ચિમ બંગાળ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા ટીએમસીમાં જોડાયા

13 March 2021 8:44 AM GMT
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા કોલકાતા પહોંચ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં જોડાયા છે. તેઓ મમતા બેનર્જીના પક્ષમાં...

ભરૂચ: નગર સેવા સદનની ચૂંટણીમાં કયા ઉમેદવારને સૌથી વધુ મળ્યા,જુઓ વિશ્લેષણ

4 March 2021 1:31 PM GMT
ભરૂચ નગરપાલિકા ની ચૂંટણી માં સુધી વધુ મત વોર્ડ નંબર બેના કોંગ્રેસના ઉમેદવાર ઇબ્રાહિમ કલકલને મળ્યા છે તો સૌથી ઓછા મત પણ...

વલસાડ : ઉમરસાડી-માછીવાડના લોકોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો “રેલ્વે” ઓવરબ્રિજ કેમ બન્યો મુખ્ય કારણ..!

25 Feb 2021 7:23 AM GMT
વલસાડ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પારડી તાલુકાના ઉમરસાડી ગામના માછીવાડ વિસ્તારના લોકોએ "રેલ્વે ઓવરબ્રિજ નહીં, તો વોટ નહીં"ના ઉગ્ર વિરોધ...

રાજકોટ : કોંગ્રેસે વિકાસને મજાક બનાવ્યો તેથી આવા હાલ થયાં છે : સીએમ વિજય રૂપાણી

24 Feb 2021 1:58 PM GMT
રાજયની છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ ખાતે અભિવાદન સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે કહયું હતું કે, કોંગ્રેસે...

અમદાવાદ: મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ બ્રેક કર્યા, 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતી

24 Feb 2021 8:16 AM GMT
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં ભાજપે તમામ રેકર્ડ બ્રેક કર્યા છે. 48 વોર્ડમાંથી 38 વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલનો વિજય થયો છે.સ્થાનિક...

મહેસાણા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વિકાસ કાર્યોને આગળ ધર્યા, જ્યારે કોંગ્રેસે મોંઘવારીનો મુદ્દો ઉછાળ્યો

22 Feb 2021 7:16 AM GMT
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ભાજપ વિકાસને આગળ ધરી...