અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત GCL-4 ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી, ફલાવર ઇલેવનનો વિજય
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.