ગુજરાતના ગામડાઓમાં સેંકડો ગ્રામજનોએ ગોબરધન યોજનાનો લાભ લઈ સુખી-સંપન્ન થયા
છેલ્લા ૧૦૦ દિવસમાં જ ગુજરાતમાં ૪ હજારથી વધુ પરિવારોએ ગોબર ધન યોજના હેઠળ ગોબર ગેસના પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવ્યા…